વરવાળા ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. પાણી ભરાતા મોરિયા, ટાંકા ગામ મદદે આવ્યું હતું. ઘરવખરી તથા ઢોર-ઢાંખરનું પણ સ્થળાંતર કરી દેવાયું છે. ગાય,ભેંસનું બાજુના ગામમાં સ્થળાંતર કરાયું છે. નર્મદાના કાંઠે આવેલા ગામોમાં મુશ્કેલી વધી રહી છે.