ગુજરાતના આંબાની કલમો વિદેશમાં પણ લોકપ્રિય

0
8

Gujarat Mango Grafts Popular Abroad Farmers Earn WellGujarat Mango Grafts Popular Abroad Farmers Earn Well

ખેડૂત છગનભાઈએ જણાવ્યું હતું કે આંબાની કલમની વેચાણમાં સારી રોજગારી મળતા તેઓનો પુત્ર સંજયભાઈ વેકરીયા, જેઓએ BHC સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના પિતા સાથે ખેતીમાં જોડાઈ ગયા છે. ખેડૂતની જણાવ્યા મુજબ, તેમણે અત્યાર સુધીમાં આશરે 3 લાખથી વધુ કલમોનું ઉત્પાદન કર્યું છે, જે ગુજરાત ઉપરાંત અમેરિકાના ફ્લોરિડા રાજ્ય અને ઈથિયોપિયા અને માડાગાસ્કર જેવા આફ્રિકન દેશોમાં મોકલવામાં આવી છે. ઉપરાંત, અન્ય રાજ્યોમાં પણ આ કલમોનું વેચાણ કરવામાં આવ્યું છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here