ભરૂચ: મહંમદપૂરા સર્કલ પાસે વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. હાઈમાસ્ક લાઈટનું રિપેરિંગ કરવા ચડેલો એક કર્મચારી લટકાઈ ગયો હતો. આ ઘટનામાં બન્યું હતું એવું કે એક કર્મચારી મહંમદપૂરા સર્કલ પાસે હાઈ માસ્ક લાઈટનું રિપેરિંગ કરી રહ્યો હતો. જ્યાં અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા થાંભલો નમી પડ્ય હતો અને કર્મચારી પણ હ…