ઉપરવાસમાંથી પાણીની સતત આવકના લીધે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 15 દરવાજા ખોલવામાં આવતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. મધ્યપ્રદેશ સહિત ડેમની ઉપરવાસમાં આવેલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં 2 લાખ 65 હજાર 748 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે 138.68 મીટરની મહત્તમ સપાટી…