તાપી જિલ્લામાં અનરાધાર વરસાદની સાથે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જેને લઈને હવે આ જિલ્લાના ખેડૂતોએ વાવેતર શરૂ શરૂ દિધું છે. વરસાદ સારો રહે તે માટે અદિવાસીઓ દ્વારા અનેક પરંપરાગત રીત રીવાજો, પરંપરાઓને અનુસરવામાં આવી રહ્યું છે.
Source link