ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા સાત દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કારતક સુદ બારસ અને મંદિરના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાના દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. જુઓ, વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દૃશ્યો ન્યૂઝ 18 પર..
Source link