02
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામ ખાતે રહેતા અર્જુનભાઈ બાબુલાલ જાટ, તેમની ઉંમર 30 વર્ષ છે. તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલો છે. અર્જુનભાઈ જાટનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો.