આગામી 21 જૂને યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં SP, DYSP, PSI સહિત પોલીસ જવાનો એ આ રેલીમાં જોડાઇ યોજ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ, ગોધરામાં અનોખા યોગ ગરબા કા…