બેફામ રફ્તારે રાજ્યમાં અનેક લોકોનો ભોગ લીધો છે. ભરૂચના કતોપોર બજારમાં ટેમ્પોએ કહેર મચાવ્યો હતો. લાકડા ભરેલા આઇસર ટેમ્પોના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ત્રણ રાહદારી અને બે ગાડીઓને અડફેટે લીધા, જેમાં એક મહિલાનુ મોત નિપજ્યું હતુ. રાત્રે સિટી એરિયામાં આવવાની મનાઈ હોવા છતાં ટેમ્પો અચાનક આવી ચડ્યો અને અનેક લો…