જામનગર: રાજ્યભરના માર્કેટ યાર્ડમાં એક તરફ ખેડૂતો મગફળીના પૂરતા ભાવ ન મળતા હોવાની બૂમરાણ પાડી રહ્યા છે તો બીજી તરફ જામનગરના આ ખેડૂતે મગફળીનો ભાવ ડબલ કરતા પણ વધુ મળતો હોવાનો દાવો કર્યો છે. આ છે જામનગરના લીંબુડા ગામના ખેડૂત, જેમનું નામ છે પ્રવીણભાઈ મારવાણિયા. તેમણે પોતાના ખેતરમાં 9 નંબરની એક્સપોર્ટ ક્વ…