ઠાકોર સમાજના કલાકારોની અવગણનાના આરોપ સાથે અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોરે સંમેલન યોજ્યું હતુ. ગાંધીનગરના કુડાસણ રોડ પર યોજાયેલા આ સંમેલનમાં અન્ય કેટલાક કાલાકારો પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન બાદ શું નિર્ણય કર્યો છે એ અંગે વિક્રમ ઠાકોરે મીડિયાને જાણકારી આપી હતી.
Source link