પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની, 100 બાળકો સારવાર હેઠળ

HomePalitanaપાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની, 100 બાળકો સારવાર હેઠળ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

સૌથી મોટી ધજા લઈ જવાનો નિયમ, 18 વર્ષે પણ અડીખમ! સેવા અને શ્રદ્ધાનો સમન્વય એટલે આ ગ્રુપ

Banaskantha: ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા માર્ગો પદયાત્રીઓ અને સેવા કેન્દ્ર ઊભરાઈ જતા હોય છે, અનેક સેવા કેમ્પો માનવતાની મહેક પ્રસરાવે છે. અંબાજી ખાતે પદયાત્રા સંઘનો...

  • લગ્ન પ્રસંગમાં ભોજનથી ફૂડ પોઇઝનની અસર
  • 200 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ

પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં લગ્ન પ્રસંગમાં ભોજનથી 300થી વધુને ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. તેમજ 100 બાળકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. તથા 200 જેટલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ છે.

100 લોકોને સામાન્ય અસર થઇ

ફૂડ પોઇઝનિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં પાલીતાણા ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. જેમાં 100 બાળકોનો સમાવેશ થાય છે. પાલીતાણાના તળાવ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનની ઘટના બની છે. જેમાં 200થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 100 લોકોને સામાન્ય અસર થઇ છે.

ચિકન-બિરયાની જમ્યા બાદ ફૂડ પોઇઝનની ઘટના બની
લગ્ન પ્રસંગમાં ચિકન-બિરયાની જમ્યા બાદ ફૂડ પોઇઝનની ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon