અંકલેશ્વરના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ફાયર વિભાગની ટીમે બાળકનું દિલધડક રીતે રેસ્ક્યુ કરતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે સંજાલી ગામમાં આવેલ નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટના ચોથા માળે એક બાળક ઘરનો દરવાજો લોક થઈ જતાં ફસ…