જામનગર: જામનગર એટલે ક્રિકેટ નગરી. આ ક્રિકેટનગરીના ઐતિહાસિક ગ્રાઉન્ડ ખાતે ઘણા યુવાનો પ્રેક્ટિસ કરી ક્રિકેટર તરીકેનું સપનું સાકાર કરવા પરસેવો પાડી રહ્યા છે. હાલ ક્રિકેટના આ ઐતિહાસિક મેદાનમાં જામનગરના 12 વર્ષના ખેલાડીની મહેનત ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલ વાર્ષિક જાની ક્રિકેટ ટુર્નામ…