સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે. પહેલા ધજા ચઢાવવા માટે 500 રૂપિયા આપવા પડતા હતા. પરંતુ હવે પોતાની ઈચ્છા શક્તિ મુજબ પૈસા ભેટ ચઢાવી ભક્તો પોતાની માનતા પુરી કરી શકશે.
Source link