ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું. તેમના સફળ સુશાસનના બે વર્ષ 12 ડિસેમ્બર,2024ના પૂર્ણ થયા છે. પીએમ મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @2047 માટે ચાર મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્…