પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ-અલગ કિમિયા તો તમે બહું જોયા હશે. પરંતુ ખેડામાં એવા શકુનીઓ ઝડપાયા છે જે પોલીસથી બચવા માટે ચાલુ ટ્રકમાં જુગાર રમતા હતા. ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુધાના ફીણાવ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા 42 જુગારીઓને ઝડપી પડ્યા હતાં. ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાવાદ, મહુધા થઈ ગ…