ભરૂચ: શહેરમાં બાઈક ઉઠાંતરીનો નિષ્ફળ પ્રયાસ કેમેરામાં કેદ થયો છે. મળતી વિગતો પ્રમામે ધોળા દાડે 2 યુવાનો ભરૂચની એક સોસાયટીમાં ચોરી કરવા માટે આવ્યા હતા. બાઈકની ચોરી કરવા માટે આવેલા આ તસ્કરોએ બાઈકની ચોરીનો પ્રયાસ તો કર્યો પરંતુ બાઈકના માલિક આ ઘટના જોઈ જતાં તેઓ બાઈક ફેંકીને ભાગ્યા હતા. તેની પાછળ બાઈકના મ…