ચારે તરફ પાણી અને વચ્ચે એક JCB ફસાઈ ગયું.ખેડાના કપડવંજમાં વાત્રક નદીમાં પૂર આવતાં JCB ફસાઈ ગયું.રાજપુર ગામેથી પસાર થતી વાત્રક નદીનો પ્રવાહ વધતાં JCB કોઝવે પર અધવચ્ચે જ અટવાઈ ગયું.પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હોવાથી JCBના ચાલકે કલાકો સુધી ફસાઈ રહેવાની જરૂર પડી.બાદમાં સ્થાનિકોને જાણ થતાં ચાલક અને JCBને બ…