ભરૂચ: જંબુસરના મગણાદ ગામ પાસે રૂંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત થયો છે. રસ્તા પર ઉભેલી એક ટ્રક પાછળ ઉકો કાર ટકરાતા 6 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. સારવાર દરમિયા વધુ એક મહિલાનું મોત નીપજતા મૃતઆંક સાત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારના કૂરચે કૂરચા થઈ ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય …