ખેડા પોલીસે સિરપ કાંડ મામલે ગુનો દાખલ કર્યો છે. કુલ 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નડિયાદ એસઓજી પીઆઈ ડી.એન. ચુડાસમા આ કેસના ફરિયાદી બન્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કર્યો છે.
Source link