કચ્છ રણોત્સવ 2024 આ વખતે 124 દિવસ ચાલશે. સફેદ રણમાં પ્રવાસીઓ કચ્છનો અદભૂત નજારો જોઇ અચરજ પામે છે. કચ્છમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી છે. અહીં પ્રવાસીઓ માટે ડિલક્ષ હોટેલ જેવી સુવિધાથી સજ્જ ટેન્ટ તૈયાર કરવામાં આવે છે. જે વિશે આજે આપણે જાણીશું.
Source link