ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના સંક્રમણથી બે દિવસમાં 4 લોકોના મોત નિપજ્યા છે. ચાંદીપુરમ વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો જોવા મળે છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ હતા. જેમાંથી પાંચ લોકોના રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનું રિઝલ્ટ સોમવારે રિપોર…