પાડાને વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો ખેડાનો લોકોનો છે. કોન્ટ્રાક્ટરે કાગળ પર જ રોડ બનાવતા ખળભળાટ મચ્યો છે. રોડ પર ઉડી રહી છે ધૂળની ડમરીઓ અને ઠેરઠેર જોવા મળી રહ્યા છે ખાડા. ઉબડ ખાબડ રોડ પર હાલક ડોલક થતા વાહનો અને રોડ પર ડામર ગોતવા તો બિલોરી કાચ લઈને નીકળવું પડે. આ દ્રશ્યો છે ખેડાના માતર તાલુકાના …