નર્મદા: આ નજારો નર્મદા ડેમનો છે. આ સિઝનમાં નર્મદા ડેમના આ દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા છે. દ્રશ્યો એવા છે કે, જોતા જ રહેવાનું મન થાય. ઉપરવાસમાંથી પાણીની વધી રહેલી આવકના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલે જ રવિવારે સવારે 6 વાગ્યે ડેમના 9 દરવાજા ખોલાયા. ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક …