03
આજથી 40 વર્ષ અગાઉ સ્વ. શંકરલાલ શામજીભાઈ ઠક્કરે રાધનપુરના વારાહીમાં શરૂ કર્યા હતા. તેઓ વારાહીના પ્રખ્યાત પેડા, ફાફડા, વણેલા ગાંઠિયા, મિક્સ ભજીયા, લસણના બટાકા વડા, પાપડી, સેવ દરેક પ્રકારના નમકીનનું વ્યાપાર કરતા હતા. ત્યારે ફાફડાનો ભાવ 100 gm ના 75 પૈસા હતો. શરૂ થયાના 40 વર્ષ બાદ એક કિલો ફાફડાનો ભાવ 500 રૂપિયા આસપાસ છે.