05
પ્રકૃતિના રમણીય સાંનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને નાચતા ગાતા માઈભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે. નોંધનીય છે કે, મેળાના પ્રથમ દિવસે 1,93,000 જેટલા માઈભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે.