અંકલેશ્વર: કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નથી હોતા. આ વાતને સાર્થક કરી બતાવી છે અંકલેશ્વરના યુવક અને ફિલિપાઈન્સની યુવતીએ. સામાન્ય પરિવારમાંથી આવતા પિન્ટુપ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને તેણે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તે એક્સેપટ પણ થઈ. અંત…