શારદીય નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જગદંબાની આરાધના કરવા માટે યુવાધન પણ હિલોળે ચડ્યું છે ત્યારે બજારમાં ચણીયાચોલી અને ઓક્સોડાઈઝના ઘરેણાની ધૂમ ખરીદી થઈ રહી છે. અંબાજીની બજારોમાં ચણીયા ચોલી અને ટ્રેડિશનલ મટીરીયલની ઘણી ઘરાકી જોવા મળી રહી છે. ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ હવે અંબાજીમાં…