સમગ્ર રાજ્ય બાદ એશિયાની સૌથી મોટી GIDC ગણાતી એવા વાપીના વલસાડ જિલ્લા પોલીસનું રાત્રી દરમિયાન કોમ્બિંગ ચેકીંગ કરવામાં આવ્યું હતુ, સમગ્ર વાપી શહેર GIDC,તેમજ રેલવે સ્ટેશન પર પોલીસ એ લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા અત્યાર સુધી પોલીસ એ અંદાજીત 400 જેટલાં સંદીગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી પૂછપરછ કરી છે.
વાપી પોલીસે બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી શરૂ
ત્રણ રાજ્યોથી ઘેરાયલો અને એશિયાની મોટી GIDC ધરાવતો વલસાડ જિલ્લામાં પ્રર પ્રાંતિયોની સંખ્યા વધુ હોવાથી પોલીસે રાજ્ય સરકારના અને ગૃહ વિભાગના આદેશ બાદ છેલ્લા બે દિવસ થી સંદીગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથધરી છે જેમાં અત્યાર સુધી પોલીસે અંદાજિત 400 જેટલાં લોકોની અટકાયત કરી પૂછપરછ કરી છે, બીજી તરફ ક્રાઇમ રેટ ઓછો થાય ગુનેગારોમાં પોલીસનો ડર યથાવત રહે રાત્રી દરમિયાન ચોરી, લૂંટ મારામારી, લુખ્ખાગીરી જેવી ઘટના પર પોલીસે રાત્રી દરમિયાન કોમ્બિંગ કરી વાહનો ચેક કર્યા તેમજ લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા હતા.
[ad_1]
Source link