Home Stock Market UPIને લઈને સરકારનો એક નિર્ણય અને ફરી ક્રેશ થયા Paytmના શેર! ધડામ કરતા 10% તૂટ્યા

UPIને લઈને સરકારનો એક નિર્ણય અને ફરી ક્રેશ થયા Paytmના શેર! ધડામ કરતા 10% તૂટ્યા

UPIને લઈને સરકારનો એક નિર્ણય અને ફરી ક્રેશ થયા Paytmના શેર! ધડામ કરતા 10% તૂટ્યા

UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવશે નહીં, નાણાં મંત્રાલયના આ સ્પષ્ટીકરણથી Paytmના શેર ધડામથી નીચે આવી ગયા. Paytmની પેરન્ટ કંપની One97 Communications ને કેન્દ્રીય મંત્રાલયના આ સ્પષ્ટીકરણથી એટલો મોટો આઘાત લાગ્યો કે શેર 10% તૂટી ગયા.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here