સેન્સેક્સ પાછલા બંધ 82515 સામે ગુરુવારે 82571 ખુલ્યો હતો. સેન્સેક્સ 100 પોઇન્ટ વધીને પોઝિટિવ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25141 સામે ગુરુવારે 25164 ખુલ્યો હતો. આજે પસંદગીના બ્લુચીપ સ્ટોકમાં તેજી હતી. એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને એનટીપીસીના શેર 1 થી 2 ટકા વધીને સેન્સેક્સના ટોપ 5 ગેઇન હતા.
[ad_1]
Source link