02
F&Oમાં ગઈકાલના ડેટાની વાત કરીએ તો PB Fintech, IRFC, ONGC, Oil India, Bajaj Finserv, HUDCO, Chola Invest, Bajaj Finance અને અશોક લેલેન્ડના શેર લીલા નિશાનમાં જોવા મળ્યા હતા. જ્યારે Laurus Labs, CDSL, Coromandel International, SJVN, Oberoy Realty, Syngene, Petronet LNG, Tata Elxsi અને Dr Lal Path Labsના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.