Rajkotમાં રાત્રે રસ્તા વચ્ચે બાઈકમાં લાગી આગ, જુઓ Video

HomeRAJKOTRajkotમાં રાત્રે રસ્તા વચ્ચે બાઈકમાં લાગી આગ, જુઓ Video

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Patan: સાંતલપુરના સીધાંડા કસ્ટમ રોડ પર રાત્રે દોઢ કલાક ટ્રાફ્કિ જામ

સાંતલપુર તાલુકાના સીધાડા કસ્ટમ રોડ પર ઝઝામ નજીક અનૈતિક તત્વો દ્વારા રોડ પરથી પસાર થતી ગાડી ચાલકોને હેરાનગતિ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ગત...

રાજકોટમાં રાત્રે રસ્તા વચ્ચે બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં અચાનક આગ લાગતા બાઈક બળીને ખાખ થયું હતું,તો આ ઘટના રાજકોટના કિસાનપરા ચોકમાં બની હતી,સારૂ છે કે રવિવાર હોવાથી ટ્રાફિકની સમસ્યા હતી નહી એટલે મોટી જાનહાની ટળી હતી,રવિવારનો દિવસ હોવાથી રોડ પણ ખાલી હતો.

ઘટનામાં કોઈ જાનહાની નહી

રાજકોટમાં રાત્રે બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં બાઈક સંપૂર્ણ પણ બળીને ખાખ થયું હતુ,જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી,ત્યારે આસપાસના સ્થાનિકોએ ભેગા મળીને આગને કાબુમાં લીધી હતી.તો પોલીસે પણ જાણવાજોગ ફરિયાદ લીધી છે,આગ કેમ લાગી તેને લઈ કોઈ ચૌક્કસ કારણ સામે આવ્યું નથી,ત્યારે બાઈકને હાલમાં રોડની સાઈડમાં મૂકવામાં આવ્યું છે અને જયાં આગ લાગી હતી તે જગ્યાની સાફ-સફાઈ પણ કરી દેવામાં આવી છે.

ઈલેકટ્રીક વાહનોમાં વધારે લાગે છે આગ

કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટર ખરાબ રીતે બનેલા હોય છે, જે આગ લાગવાનું જોખમ વધારે છે. નબળા જોડાણો, નબળા વાયરિંગ અથવા ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક્સ આગનું કારણ બની શકે છે.ઇલેક્ટ્રિક સ્કૂટરને ખૂબ લાંબો સમય ચાર્જ કરવાથી, ખોટા ચાર્જરનો ઉપયોગ કરવો અથવા ખામીયુક્ત ચાર્જિંગ પોર્ટ આગનું કારણ બની શકે છે. અયોગ્ય ચાર્જિંગ બેટરી ઓવરહિટીંગ, શોર્ટ સર્કિટ અને આગનું કારણ બની શકે છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon