પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમય પાલનતાને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશ્યથી 16 મે 2025 થી ટ્રેન નંબર 69102 વટવા-વડોદરા મેમુ ના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
ટ્રેન આ સમયે ઉપજડશે વટવા-વડોદરા
ટ્રેન નંબર 69102 વટવા-વડોદરા મેમુ 16 મે 2025 થી વટવાથી 5.40 કલાકને બદલે 5.15 કલાકે ઉપડશે અને 5.25 કલાકે ગેરતપુર,5.30 કલાકે બારેજડી, 5.36 કલાકે કનીજ 5.41 કલાકે નેનપુર, 5.47 કલાકે મહેમદાવાદ ખેડા રોડ, 5.56 કલાકે ગોઠાજ, 6.05 કલાકે નડિયાદ, 6.12 કલાકે ઉત્તરસંડા,6.19 કલાકે કણજરી બોરીયાવી, 6.28 કલાકે આણંદ,6.37 કલાકે વડોદ,6.43 કલાકે અડાસ રોડ, 6.53 કલાકે વાસદ,7.00 કલાકે નંદેસરી,7.21કલાકે રનોલી, 7.32 કલાકે બાજવા અને 8.05 કલાકે વડોદરા પહોંચશે. રેલ્વે મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારો ને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
[ad_1]
Source link