પોરબંદરમાં હિરલબા જાડેજાની અપહરણ અને ખંડણીના કેસમાં તપાસ કરાઈ રહી છે, પોલીસ તપાસ દરમિયાન અનેક પુરાવાઓ સામે આવ્યા છે જેમાં હિરલબા મહિલા સાથે મારામારી કરતા નજરે પડ્યા છે અને હિરલબાના બંગલે મારામારીના CCTV ફૂટેજ વાયરલ થયા છે, હિરલબા અને માણસો દ્વારા કરવામાં આવી મારામારી તેમાં 2022 અને 2025માં કરેલી મારામારીના CCTV વાયરલ થયા છે.
4 કરોડથી વધુ ફ્રોડની રકમ મેળવ્યા મુદ્દે હિરલબા સામે ફરિયાદ
હિરલબા જાડેજા અને તેમના 5 સાગરિતો સામે પોરબંદરની બેંકમાં 35.70 લાખ મેળવ્યાનો આક્ષેપ લાગ્યો છે જેમાં પોલીસે ખાતાના નંબર મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કોના રૂપિયા હતા અને કયાંથી લાવ્યા હતા તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે, પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવા મામલે જેલહવાલે થયેલા હિરલબા જાડેજા અને તેના 5 સાગરિતો સામે સાયબર ક્રાઈમ હેઠળ નોંધાઇ ફરિયાદ, હિતેશ ભીમા ઓડેદરા,પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબા ના ડ્રઇવર રાજુ મેર સામે ફરિયાદ નોંધાઈ છે.
હિરલબા ના ડ્રાઇવર રાજુ મેર સામે ફરિયાદ નોંધાઈ છે
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજા સામે નોંધાયેલા સાયબર ફ્રોડ કેસમાં કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસ હવે સાયબર ફ્રોડ અને ડિજિટલ હેરાસમેંટના મુદ્દે પૂછપરછ કરશે. હિરલબા જાડેજા અને તેમના 5 સાગરિતો સામે પોરબંદરની બેંકમાં 35.70 લાખ મેળવ્યાનો આક્ષેપ લાગ્યો છે જેમાં પોલીસે ખાતાના નંબર મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કોના રૂપિયા હતા અને કયાંથી લાવ્યા હતા તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે, પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવા મામલે જેલહવાલે થયેલા હિરલબા જાડેજા અને તેના 5 સાગરિતો સામે સાયબર ક્રાઈમ હેઠળ નોંધાઇ ફરિયાદ, હિતેશ ભીમા ઓડેદરા,પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબા ના ડ્રાઇવર રાજુ મેર સામે ફરિયાદ નોંધાઈ છે.
[ad_1]
Source link