Police arrest 7 people who stole solar cables from Dhrol | ધ્રોલના સોલાર કેબલ ચોરનાર 7ને પોલીસે દબોચ્યા: કોપર વાયર, મોટરકાર, મીની 407, મોબાઈલ ફોન અને વાયર કટીંગમાં વપરાયેલા સાધનો સહિતનો સાડા આઠ લાખનો મુદ્દામાલ કબજે – Jamnagar News

HomesuratPolice arrest 7 people who stole solar cables from Dhrol | ધ્રોલના...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીગામ નજીક આવેલ સોલાર પ્લાન્ટમાં અમુક શખ્સો દ્વારા સોલાર વાયર 10,000 મીટર કિંમત રૂપિયા બે લાખની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગઈ ગયાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ

.

જેથી પોલીસે માવાપર ગામના પાટીયા પાસેથી બંને વાહનને રોકી તેમાં સાત શખ્સોની પૂછપરછ કરી તેની પાસેથી ચોરી કરાયેલો કોપર નો વાયર કિંમત 1,33,000 તેમજ એક મોટરકાર હિંમત રૂપિયા 3,00,00 લાખ અને એક મીની 407 કિંમત રૂ. 4,00,000 સહિત મોબાઈલ ફોન અને વાયર કટીંગ માં વપરાયેલા સાધનો સહિત કુલ રૂપિયા 8,53,600 નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે અને સાત શક્ષોની પોલીસે ધરપકર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સોલાર કેબલ કોપર વાયરમાં ઝડપાયેલા સાત શખ્સો જેમાં મામદ ત્રાયા, બિલાલ ઉર્ફે મોસીન હિંગોરજા, અઝરુદ્દીન ગુલમામદ હિંગોરજા, ઇમરાન નાગડા, હાજી ભયુ નાગડા, રફીસા આલિશા શેખ, મોસીન અલી મહંમદ યુસુફ ગરાસીયા સહિત પોલીસે સાત શખ્સોને ધરપકર કરી છે જે તમામ કચ્છ જિલ્લાના રહેવાસીઓ છે.

જેમાં ચાર આરોપીનો ગુના ઇતિહાસની વાત કરવામાં આવે તો હાજી ભાયુ નાગડા ઉ.23 તેના વિરુદ્ધ કચ્છ જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 10 થી જેટલા ગુના નોંધાયા છે. બીજો આરોપી જે રફીકશા અલીશા શેખ ઉ.27 જેના વિરુદ્ધ 4 જેટલા કચ્છ જિલ્લામાં ગુના નોંધાયા છે.ત્રીજો આરોપી બિલાલ ઉર્ફે.મોસીન જુસબ હિંગોરજા તેના વિરુદ્ધ કચ્છ જિલ્લામાં બે જેટલા ગુના નોંધાયા છે. જ્યારે ચોથો આરોપી ઇમરાન હૈયું નાગડા ઉં.22 તેના વિરુદ્ધ ત્રણ ગુના કચ્છ જિલ્લામાં નોંધાયેલા છે. જ્યારે ધ્રોલ પોલીસે તમામ સાત શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વાયર ચોળી કરતી ગેરને ઝડપી પાડી મોટી સફળતા મળી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400