પાટણમાં કે.સી.પટેલના આક્ષેપ પર પાટણ SPનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કે.સી.પટેલે તોડને લઈ નિવેદન આપ્યું હતુ અને કહ્યું કે, કે.સી.પટેલના નિવેદનને ધ્યાને લઈ તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હપ્તા લેતી હોવાના લગાવ્યા છે આક્ષેપ પાટણ જીલ્લા ટ્રાફિક પોલીસ 500 થી 1000 ના દંડના નામે હપ્તા ઉઘરાવે છે તેવો આક્ષેપ કે.સી.પટેલે લગાવ્યો હતો.
કે.સી. પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક
પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક થતાં તેમના સન્માન અર્થે લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પાટણ, તાલુકા અને સરસ્વતી તાલુકા સહિત સમગ્ર જિલ્લાના આગેવાનોએ હાજરી આપી હતી.
[ad_1]
Source link

