પંચમહાલના ગોધરામાંની સ્કૂલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ પકડાયું છે. જેમાં વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા. આ પ્રકરણમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોં…