Mehsana: ખેડૂતે બે વીઘામાં 1, 2, 3, 4, 5 નહી 15 પાકનું વાવેતર કર્યુ, પ્રાકૃતિક ખેતી કરે છે

HomeNorth GujaratMehsana: ખેડૂતે બે વીઘામાં 1, 2, 3, 4, 5 નહી 15 પાકનું...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પાલનપુરમાં પ્રથમ અંગદાન, ઓર્ગન ડોનેશન થકી 5 લોકોને મળ્યું નવજીવન

06 અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાનની જાગૃતિનું કાર્ય કરતા કન્વીનર માનાભાઈ પટેલ, પીરાભાઈ ચૌધરી, કમલેશભાઈ રાજગોર અને અન્ય કાર્યકર્તાઓના...

Rinku Thakor, Mehsana: મહેસાણાનાં વિજાપુરનાં વજાપુરનાં ખેડૂત રામાભાઇ પટેલ છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. રામાભાઇએ ઇકોનોમિકસ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી થકી તેઓ સારુ વળતર મેળવી રહ્યાં છે. એટલું જ નહી બે વીઘામાં એક સાથે 15 પાક ઉગાડી રહ્યાં છે.

ગુજરાતમાં અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. તેમજ ખેતી પાકમાં સારૂ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યાં છે. પરંતુ મહેસાણાનાં વિજાપુરનાં વજાપુરનાં ખેડત રામાભાઇ પટેલ નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી કરી રહ્યાં છે.

બે વીઘામાં જુદાજુદા 15 પાક ઉગાડ્યાં

મહેસાણા નાં વિજાપુર ના ખેડુત રામાભાઈ પટેલ છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે 

રામાભાઈ છેલ્લા 9 વર્ષથી રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.બે વીઘામાં બટાકા,પપૈયા, સાકભાજી, મકાઈ, ઘઉં જેવા લગભગ 15 પાક એક સાથે ઉગાડી રહ્યાં છે. તેમજ સારી કમાણી કરી રહ્યાં છે.

અન્ય ખેડૂતોને માહિતી આપે છે

રામાભાઇ પટેલ અનય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપે છે. તેમજ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી?, પ્રાકૃતિક ખેતીથી શું ફાયદા થાય? સહિતની માહિતી અને માર્ગદર્શન આપે છે. તેમજ શિબીરનું પણ આયોજન કરે છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

જીવામૃત અને કીટક નાશક બનાવે છે

જીવામૃત અને કીટક નાશક બનાવે છે.કીટક નાશકમાં તેઓ લસણ, ડૂંગળી, મરચા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમને 75 મણ ઘઉં ઉત્પાદન મેળવ્યું છે. તદુપરાંત2 વીઘામાં 400 રોપા દેશી પૈયેયાનાં ઉગાડયા છે, જેમાંથી પણ તેઓ સારી કમાણી કરે છે .

જો તમે પણ આવી અલગ ખેતી કરતા હોય તો અમારો સપર્ક 9904540719 કરો અમે તે ને અહી મુકીશું .

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon