Kapadvanj મોચીવાડમાં આગની ઘટના બની, જાનહાનિ ટળી

    0
    5

    કપડવંજ નગરના મોચીવાડમાં શૈલેષભાઈ બાબુભાઈ પરમારના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી.આગની ઘટના બનતા શૈલેષભાઈએ ફાયર વિભાગમાં જાણ કરી હતી.ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને થોડી જ વારમાં આગને કાબુમાં લેવામાં સફ્ળતા મળી હતી. આગને કારણે ઘરવખરી ઉપરાંત ટીવી,એસી અને ડબલબેડને ભારે નુકસાન થયું છે. શૈલેષભાઈના જણાવ્યા અનુસાર અંદાજે એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.અલબત્ત કોઈજાનહાનિ થઈ નથી.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here