04
ખાલી જગ્યાને અનુરૂપ આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતીમેળાનું આયોજન કરાયું છે. જે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે 16 નવેમ્બરના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવ્યું છે.