02
આ રીતે કરદાતાઓને ગેરમાર્ગે દોર્યા- સૂત્રોના પ્રમાણે, ઈનકમ ટેક્સ વિભાગ તરફથી કરવામાં આવેલી જુદી-જુદી તપાસ, જપ્તી અને સર્વે ઓપરેશન્સ દરમિયાન, એ વાત સામે આવી છે કે, ઘણા લોકોએ તેમના ITRમાં કલમ 80C, 80D, 80E, 80G, 80GGB અને 80GGC સહિત ઘણા અન્ય ખોટા કપાત માટે દાવો કર્યો હતો, જેના કારણે ભારત સરકારને ટેક્સમાં કપાત મળી આવ્યો છે. તપાસથી જાણવા મળ્યું કે, આ લોકો અલગ-અલગ સેક્ટર્સની સંસ્થાઓના કર્મચારીઓ હતા, જેમાં PSU, MNC, LLP અને પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ સામેલ હતી. આ ઉપરાંત એ પણ મળી આવ્યું કે, કેટલાક બેઈમા તત્વોએ ટેક્સપેયર્સને ખોટા કપાત કે રિફંડનો દાવો કરવા માટે ગેરમાર્ગે દોર્યા હતા.