05
આ ઈયળનું ઉપદ્રવ વધારે દેખાયતો આઈસોસાયક્લોસેરમ 18.1 એસસી ૬ મી.લિ અથવા 1.5 ટકા એમામેક્ટીન બેન્ઝોએટ, 35 ટકા પ્રોફેનોફોસ, 15 ગ્રામ ડબલ્યુડીજીને 10 લી પાણીમાં મિશ્ર કરી છટકાવ કરવું અથવા 3 મી.લિ ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી, 10 મી.લિ સ્પીનેટોરમ 11.7 ઇસી, 3 ગ્રામ એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી અથવા ૧૫ ગ્રામ થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 10 લી. પાણીમાં ભેળવી, છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો જોઈએ.