Health: આ ડ્રાયફ્રુટ છે ગુણકારી, શિયાળામાં વિટામનિ ડીની નહી રહે ઉણપ

HomesuratHealthHealth: આ ડ્રાયફ્રુટ છે ગુણકારી, શિયાળામાં વિટામનિ ડીની નહી રહે ઉણપ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

VIDEO: ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો

ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં ઘર્ષણબે જૂથ વચ્ચે પથ્થરમારોખંભાત પોલીસ ઘટના સ્થળેઆજે રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યમાં શાંતી ડહો Source link

શરીરમાં વિટામિન્સનું સ્તર જાળવવું મહત્વપૂર્ણ છે. શિયાળાની સિઝન ચાલી રહી છે, આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. વિટામિન ડીની માત્રા સૂર્યપ્રકાશ દ્વારા પૂર્ણ રહે છે. શિયાળામાં સૂર્યપ્રકાશ યોગ્ય રીતે નથી પડતો, જેના કારણે શરીરને વિટામિન ડી યોગ્ય રીતે મળતું નથી.

મહત્વનું છે કે શરીરમાં વિટામિન ડીની ઉણપથી થાક, સુસ્તી, હાડકાં અને સ્નાયુઓમાં નબળાઈ આવે છે. આવી સ્થિતિમાં વિટામીન ડીની માત્રા સંપૂર્ણ હોવી જોઈએ. શિયાળામાં તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો જેથી તેની ઉણપ પૂરી થાય. ત્યારે આવો જાણીએ વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે કયા ડ્રાય ફ્રૂટનું સેવન કરી શકાય

અંજીર

અંજીરને વિટામિન ડીનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે હાડકાની મજબૂતી અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સૂકા અંજીર શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જેનાથી હાડકાં અને દાંતને ફાયદો થાય છે.

ખજૂર

ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ ઉપરાંત ખજૂરમાં વિટામીન ડી ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. ખજૂર પણ કુદરતી મીઠાશ છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે દરરોજ 2 થી 3 ખજૂર ખાઓ.

સૂકા જરદાળુ

સૂકા જરદાળુ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. તમને જણાવી દઈએ કે તેમાં વિટામિન ડીની સાથે આયર્ન અને પોટેશિયમ પણ હોય છે. આ બધા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે.

બદામ

દરરોજ પલાળેલી બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. તે વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામીન E તેમજ D હોય છે. બદામમાં ફાઈબર, પ્રોટીન, કોપર અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. આ તમામ પોષક તત્વો હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon