હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે 12મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
[ad_1]
Source link