જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી રહ્યાં છે. સૌથી વધારે માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે.
Source link