Gondal : જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાનો નાગરિક સહકારી બેંકમાં વિજય

HomeGondalGondal : જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાનો નાગરિક સહકારી બેંકમાં વિજય

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર ફસાયું!

દાહોદની પાનમ નદીમાં ટ્રેક્ટર ફસાયાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે દેવગઢ બારીયાના બૈણા ગામ નજીકથી પસાર થઈ રહેલી પાનમ...

ગોંડલ નાગરિક સહકારી બેંકમા ભાજપનો ભગવો લહેરાયો છે.ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.અગાઉ વિજ્ય થયેલા કોંગ્રેસના યતીસ દેસાઈની હાર થઈ છે,ગઈકાલે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી,ત્યારે ચૂંટણી બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજયને વધાવ્યો હતો.

ભાજપ પ્રેરિત પેનલનો જ્વલંત વિજય

ગોંડલ નાગરિક બેંકની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.મતદાન બાદ યોજાયેલ મતગણતરીના પ્રથમ રાઉન્ડના 20 બુથ અને બીજા રાઉન્ડના 10 બુથ મળી કુલ 30 મતપેટીમાં 10606 મતમાંથી ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો

૧. અશોકભાઈ પીપળીયા – ૬૩૨૭ BJP

૨. હરેશકુમાર વાડોદરીયા – ૬૦૦૦ BJP

૩. જયોતિરાદિત્યસિંહ જાડેજા – ૫૯૯૯ BJP

૪. ઓમદેવસિંહ જાડેજા – ૫૯૪૭ BJP

૫. કિશોરભાઈ કાલરીયા – ૫૭૯૫ BJP

૬. પ્રહલાદભાઈ પારેખ – ૫૭૬૭ BJP

૭. પ્રમોદભાઈ પટેલ – ૫૬૯૦ BJP

૮. પ્રફુલભાઈ ટોળીયા – ૫૪૮૧ BJP

૯. યતિશભાઈ દેસાઈ – ૩૫૨૭ CONGRESS

૧૦. કલ્પેશભાઈ રૈયાણી – ૩૦૯૫

૧૧. લલીતકુમાર પટોળીયા – ૩૦૬૩

૧૨. જયદીપ કાવઠીયા – ૩૦૧૩

૧૩. સંદિપભાઈ હિરપરા – ૨૮૯૨

૧૪. રમેશભાઈ મોણપરા – ૨૮૭૫

૧૫. વિજયકુમાર ભટ્ટ – ૨૮૦૭

૧૬. કિશોરસિંહ જાડેજા – ૨૮૦૦

૧૭. પ્રતિપાલસિંહ ઝાલા – ૧૯૫

મહિલા વિભાગ

૧. ભાવનાબેન કાસોંદરા – ૬૧૨૦ BJP

૨. નીતાબેન મહેતા – ૫૮૯૩ BJP

૩. ક્રિષ્નાબેન તન્ના – ૩૩૩૫

૪. જયશ્રીબેન ભટ્ટી – ૩૦૧૧

અનુ.જાતિ/જનજાતિ વિભાગ

૧. દિપકભાઈ સોલંકી – ૫૭૩૮ BJP

૨. જયસુખભાઈ પારઘી – ૨૮૬૮



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon