ગાંધીધામ1 કલાક પેહલા
- કૉપી લિંક
- છરી, ધારીયા અને પાઈપ વડે એકબીજા પર હુમલા કરી ઈજા કરી
ગાગોદર પોલીસ મથકે નવા ચિત્રોડ રોડ પર આવેલા મંદીર પાસે બન્ને પક્ષે ચાર ચાર લોકોએ સામસામી મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. ગાગોદર પોલીસ મથકે સોહિલભાઈ રમજુભાઈ રાઉમાએ આરોપી ચંદુ ઉર્ફે દીલીપ સુરાભાઈ ગોહિલ, મુકેશ સુરાભાઈ ગોહિલ, બકુલ દિનેશ ગોહિલ, મુ