પોરબંદર જિલ્લામાંથી ઝડપાયેલા દેશી-વિદેશી દારૂ નાશ કરવાની કામગીરી ઇન્દીરાનગર ખાતેના દરિયા નજીક દારૂનો નાશ કરવાની કામગીરી DYSP અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ગાંધીના ગામ પોરબંદરમાં પોલીસે ઝડપેલા 38 લાખના દારૂનો નાશ પોરબં
.
આ કામગીરી દરમ્યાન ગ્રામ્ય DYSP સુરજીત મહેંડુ, ગ્રામ્ય DYSP ઋતુ રાબા અને પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવ સહિતના ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં કરવામા આવી હતી. પોરબંદર સહિત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી થતી હોય ત્યારે પોલીસ દ્વારા અવારનાવાર દેશી અને વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં મળી આવેલા દેશી અને વિદેશીનો દારૂનો નાશ થર્ટી ફસ્ટ પૂર્વે કરવામાં આવ્યો હતો.